Installation Completed

Your app has been installed successfully.

Ganesh Chaturthi Festival Offer :- Now, Till-Vivah Validity Plan Open from 11-09-2026 to 25-09-2026 Only     
Back Home Login Register
Back

Event Details

34મુ સમસ્ત - બ્રાહ્મણ ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન, તા. 25-01-2026, આણંદ City

34મુ ભુદેવ જીવનસાથી સંમેલન : 
તા. 25-01-2026, આણંદ, રવિવાર. 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
તારીખ 25/01/2026 એ રવિવારે, આણંદ ખાતે, 34મા ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા મોટી સંખ્યા મા પૅરેન્ટ્સ, ઉમેદવાર યુવક - યુવતીઓ, સ્થળ ઉપર પધાર્યા અને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો. સૌનો ખુબ ખુબ આભાર અને આપણી લેટેસ્ટ બુકલેટ માથી વહેલી તકે ઉમેદવારો નો vivah ગોઠવાય તેવી અનેક શુભેચ્છાઓ. 

જે દીકરીઓ સ્ટેજ ઉપર આવી ને પોતાનો પરિચય આપ્યો, તેમને ભુદેવ નેટવર્ક ઉપ-પ્રમુખ Smt. અંજલિબેન પંડ્યા ના વરદ હસ્તે 1 Silver Coin Gift તરીકે આપીને, સ્ટેજ ઉપર સન્માનિત - પ્રોત્સાહિત કરવામાં.

Enquire Now